વિશ્વના સૌથી વિશાળ પાઠ ભારત (વર્લ્ડ લાર્જેસ્ટ લેસન ઈન્ડિયા) સાથે જોડાવો! સપ્ટેમ્બર 2015માં ભારત સરકાર અને વિશ્વભરના નેતાઓએ સમાવેશી વિકાસ માટે વૈશ્વિક લક્ષ્યાંકો પ્રત્યે કટિબદ્ધતા દર્શાવી હતી. આગામી 15 વર્ષમાં 3 અસાધારણ બાબતને હાંસલ કરવા 17 લક્ષ્યાંકો નિર્ધારીત કરેલા. ગરીબી નાબૂદી, અસમાનતા અને અન્યાય સામે લડાઈ. આબોહવમાં પરિવર્તનને નિર્ધારીત કરવી. દરેક માટે આ લક્ષ્યાંકોને સાકાર કરવા માટે જેઓ યુવાન છે તેમને ભાગ લેવો જરૂરી છે. અમારી આ ચળવળમાં જોડાવા તમારા લોકોને આ લક્ષ્યાંકો અંગે શીખવવા અને બદલાઈ રહેલા વિશ્વની જનરેશન બનવા પ્રોત્સાહન આપો. વર્લ્ડ લાર્જેસ્ટ લેશન ઈન્ડિયા અહી ભારતમાં તમામ બાળકોને વિશ્વના લક્ષ્યાંકો અંગે શિક્ષિત કરવા અને માહિતગાર કરવાની ખાતરી આપે છે.ભારતમાં બાળકો તેમ જ યુવાનોને વૈશ્વિક લક્ષ્યાંકો અંગે પરિચય આપવા તેમ જ આ લક્ષ્યાંકોને હાંસલ કરવા પગલા ભરવા માટે પ્રોત્સાહન આપવા સ્ક્રોલ ડાઉન કરો અને તે અંગે માહિતી મેળવો.

The Goals

વિવિધ લક્ષ્યાંકો અંગે વિશ્વમાંથી પાઠ યોજના શોધવા લક્ષ્યાંક (ગોલ) પર ક્લિક કરો.